Talati Practice MCQ Part - 9 છેલ્લી રાષ્ટ્રીય વન નીતિ કયારે જાહેર થઈ ? 2002 1988 1992 1998 2002 1988 1992 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સંખ્યા 75, 69, 62, ? 53 56 55 54 53 56 55 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Ramanujam was ___ by Royal Society of London for his research in Mathematics. Feliciated Felicitated Felicited Facilitated Feliciated Felicitated Felicited Facilitated ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત સરકારની 'જનની સુરક્ષા' યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? માત્ર ગ્રામ્ય કક્ષાની સગર્ભા માતાઓને માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની સગર્ભા માતાઓને માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની ગરીબી રેખા હેઠળ સગર્ભા સ્ત્રીઓને તમામ સગર્ભા સ્ત્રીઓને માત્ર ગ્રામ્ય કક્ષાની સગર્ભા માતાઓને માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની સગર્ભા માતાઓને માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની ગરીબી રેખા હેઠળ સગર્ભા સ્ત્રીઓને તમામ સગર્ભા સ્ત્રીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા પદાર્થોમાંથી આપણને વધુ પ્રોટીન મળે છે ? કંદમૂળ કઠોળ અનાજ લીલાં શાક્ભાજી કંદમૂળ કઠોળ અનાજ લીલાં શાક્ભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પૃથ્વીનાં ખંડોની કુલ સંખ્યા ___ છે. 5 (પાંચ) 6 (છ) 8 (આઠ) 7 (સાત) 5 (પાંચ) 6 (છ) 8 (આઠ) 7 (સાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP