Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના સૌથી વધુ વન વિસ્તારની ટકાવારી કયા જિલ્લામાં છે ? નર્મદા દાહોદ ડાંગ વલસાડ નર્મદા દાહોદ ડાંગ વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મૂછાળી મા’નું બિરુદ મેળવનાર બાળકેળવણીકારનું નામ શું છે ? ગિજુભાઈ બધેકા હરભાઈ ત્રિવેદી મૂળશંકર ભટ્ટ નાનાભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા હરભાઈ ત્રિવેદી મૂળશંકર ભટ્ટ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "છે એક ઉજ્જવળ પુરાણપ્રસિદ્ધ દેશ." પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ લખો. વસંતતિલકા મનહર ઉપજાતિ તોટક વસંતતિલકા મનહર ઉપજાતિ તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચે પૈકી સુતાર ક્યા ઓજારનો ઉ૫યોગ કરે છે ? હથોડો પખાલ ઓળંબો રંધો હથોડો પખાલ ઓળંબો રંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Fill in the blank :The Taj mahal ___ was built by Shah Jahan is the finest tomb in the world. Which when that what Which when that what ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં સહુથી વધુ સિંચાઈ થતી હોય તેવું રાજ્ય ___ છે. પંજાબ ગુજરાત તમિલનાડુ કર્ણાટક પંજાબ ગુજરાત તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP