Talati Practice MCQ Part - 9
પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે ?

નાકથી
એક પણ નહીં
પગના વેબમાંથી
ચામડીથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

તુલસીદાસ
વેદવ્યાસ
વાલ્મીકિ
કાલીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ?

રાજાપુરી
તોતાપુરી
કેસર
હાફુસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં પરમાણુ વિદ્યુત મથક કયાં આવેલું છે ?

ધુવારણ
કાકરાપાર
ઉકાઈ
સિક્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP