Talati Practice MCQ Part - 9 ભારતીય રિઝર્વ બેન્કના ચિહનમાં કયું પ્રાણી છે ? ચિત્તો સિંહ વાઘ મોર ચિત્તો સિંહ વાઘ મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળેલ છે ? જૂનાગઢ વેરાવળ પાટણ ધોળાવીરા જૂનાગઢ વેરાવળ પાટણ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રાચીન ગુર્જર રાજનું પ્રથમ પાટનગર કયાં હતું ? સુરત પાટણ ચાંપાનેર અમદાવાદ સુરત પાટણ ચાંપાનેર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ? અરવિંદ ઘોષ રમણ મહર્ષિ સંત તિરૂવલ્લુવર રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ રમણ મહર્ષિ સંત તિરૂવલ્લુવર રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 She is a student. This is ___ school. my her our his my her our his ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૌપ્રથમ ગુજરાત સમાચારપત્ર 'મુંબઈ સમાચાર' ક્યારે શરૂ કરાયું હતું ? 1930 1822 1950 1845 1930 1822 1950 1845 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP