Talati Practice MCQ Part - 9 વાઘ કયા રાજ્યમાં જોવા નથી મળતા ? મધ્યપ્રદેશ ગુજરાત ઓરીસ્સા તમિલનાડુ મધ્યપ્રદેશ ગુજરાત ઓરીસ્સા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ? 1.33 % નફો 2% નફો 0.33 % ખોટ 0.33 % નફો 1.33 % નફો 2% નફો 0.33 % ખોટ 0.33 % નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "કાન કેવા” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? ધ્યાન દેવું કાન બુટી માટે વીંધવા કોઈની વાત ન સાંભળવી ધ્યાનથી સાંભળવું ધ્યાન દેવું કાન બુટી માટે વીંધવા કોઈની વાત ન સાંભળવી ધ્યાનથી સાંભળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. મણા ખામી ઘણા મહેણાં મણ ખામી ઘણા મહેણાં મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સજીવોમાં લક્ષણો વારસાગત ઉતરવાની ક્રિયાને ___ કહે છે. ફલનક્રિયા સ્થળાંતર અનુવંશ ઉત્ક્રાંતિ ફલનક્રિયા સ્થળાંતર અનુવંશ ઉત્ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મૂછાળી મા’નું બિરુદ મેળવનાર બાળકેળવણીકારનું નામ શું છે ? હરભાઈ ત્રિવેદી મૂળશંકર ભટ્ટ નાનાભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા હરભાઈ ત્રિવેદી મૂળશંકર ભટ્ટ નાનાભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP