Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

કાગળ
પ્લાસ્ટિકની કોથળીઓ
ખાવાનો પદાર્થ
લાકડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

330 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર
165 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ડાંગનાં જંગલો કઈ પર્વતમાળામાં આવેલાં છે ?

નિલગીરી
વિધ્યાચલ
અરાવલ્લી
સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP