ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1976માં 1980માં 1972માં 1978માં 1976માં 1980માં 1972માં 1978માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે ? 4 8 12 10 4 8 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાંપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2002-07 1993-98 2000-05 1995-2000 2002-07 1993-98 2000-05 1995-2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે. ચોથી ત્રીજી બીજી સાતમી ચોથી ત્રીજી બીજી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય બિલ માન્ય થયું કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય બિલ માન્ય થયું કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 7મો બંધારણીય સુધારો 1956 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 10મો બંધારણીય સુધારો 1957 7મો બંધારણીય સુધારો 1956 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 10મો બંધારણીય સુધારો 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP