Talati Practice MCQ Part - 9
વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ?

નાઈટ્રોજન
ઓક્સિજન
ઓઝોન
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

વેદવ્યાસ
કાલીદાસ
વાલ્મીકિ
તુલસીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP