Talati Practice MCQ Part - 9 'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ? તુલસીદાસ વાલ્મીકિ કાલીદાસ વેદવ્યાસ તુલસીદાસ વાલ્મીકિ કાલીદાસ વેદવ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ? ધીરજનાં ફળ મીઠાં વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ઉતાવળે આંબા ન પાકે ધીરજનાં ફળ મીઠાં વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 માયોપિયા (Myopia) એટલે : વક્ર દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ લઘુ દ્રષ્ટિ સમ દ્રષ્ટિ વક્ર દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ લઘુ દ્રષ્ટિ સમ દ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ટોળામાં જોવા મળતું કયું પ્રાણી ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન કરે છે ? નીલગાય ભૂંડ દીપડો જરખ નીલગાય ભૂંડ દીપડો જરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે? શેત્રુંજય બરડો સાપુતારા ગિરનાર શેત્રુંજય બરડો સાપુતારા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 0.023નો એક ટકો કેટલો થાય ? 0.23 0.0023 2.30 0.00023 0.23 0.0023 2.30 0.00023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP