Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળેલ છે ? વેરાવળ જૂનાગઢ ધોળાવીરા પાટણ વેરાવળ જૂનાગઢ ધોળાવીરા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Abijeet is very fond of ___ kites. flew fly flying flies flew fly flying flies ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ? રૂ. 2,500 ખોટ રૂ. 1,000 ખોટ રૂ. 1,000 નફો નહીં નફો નહીં નુકસાન રૂ. 2,500 ખોટ રૂ. 1,000 ખોટ રૂ. 1,000 નફો નહીં નફો નહીં નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ક્ષય રોગના નિયંત્રણ માટે કઈ રસી (વેકસીન) ઉપયોગી છે ? MDR PPD TAB BCG MDR PPD TAB BCG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ? કલાપી શેષ કાન્ત દ્વિરેફ કલાપી શેષ કાન્ત દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Rearrange the following sentences in correct order : The exhibition committee attractive and useful making efforts to make to exhibition has been attractive and useful making efforts to make to exhibition has been ANSWER DOWNLOAD GUJARATI MCQ APP