ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ન્યાયમૂર્તિ ફાતમા બીબી ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર ન્યાયમૂર્તિ ફાતમા બીબી ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે ? રશિયા બ્રિટન ભારત અમેરિકા રશિયા બ્રિટન ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે ? વડાપ્રધાન માન. રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ચૂંટણી કમિશનર વડાપ્રધાન માન. રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ચૂંટણી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 4 8 6 5 4 8 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સંસદીય સચીવ મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સ્પીકર સંસદીય સચીવ મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP