Talati Practice MCQ Part - 9
ઈ-મેઈલથી સંદેશાવ્યવહારની આપ-લે માટે કયું સાધન વપરાય છે ?

પ્રિન્ટર
ટેલીપ્રિન્ટર
ફેક્સ મશીન
કોમ્પ્યુટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રાયફલ શુટિંગ સ્પર્ધામાં અભિનવનો પાંચ રાઉન્ડનો સ્કોર અનુક્રમે 7.75, 9.10, 8.80 અને 9.50 છે, તો તેનો સરેરાશ સ્કોર ___ થાય.

8.81
8.95
9.11
8.91

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય.

1,735
1,826
1,745
1,836

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

વિનાયક સાવરકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર
પંડિત મદનમોહન માલવિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે.

કેશ ક્રેડિટ
બચત ખાતું
ક્રેડિટ કાર્ડ
લોન ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા ઝેરી વાયુનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો ?

ક્લોરિન
ઓક્સિજન
નાઈટ્રોજન
આર્ગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP