Talati Practice MCQ Part - 9
કઈ આફત વખતે ધરતી ધ્રુજે છે ?

સુનામી
ધરતીકંપ
ચક્રવાત
વાવાઝોડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું સામયિક બહુ જૂનું છે ?

પરબ
બુદ્ધિપ્રકાશ
શબ્દસૃષ્ટિ
કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના સૌથી વધુ વન વિસ્તારની ટકાવારી કયા જિલ્લામાં છે ?

વલસાડ
નર્મદા
દાહોદ
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP