Talati Practice MCQ Part - 9
ડાયાબિટીસના દર્દીને કયું ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે ?

કેરી
સફરજન
જાંબુ
આમળાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એ ___ છે.

રેખા
જીવા
ત્રિજ્યા
સ્તર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રાચીન ગુર્જર રાજનું પ્રથમ પાટનગર કયાં હતું ?

પાટણ
ચાંપાનેર
સુરત
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP