ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે ? 75 53 30 22 75 53 30 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 42મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1979 1981 1976 1972 1979 1981 1976 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? મોરારજીભાઈ દેસાઈ ચરણસીંગ ઈન્દિરા ગાંધી ગુલઝારીલાલ નંદા મોરારજીભાઈ દેસાઈ ચરણસીંગ ઈન્દિરા ગાંધી ગુલઝારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો અનુચ્છેદ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે ? અનુચ્છેદ 22 અનુચ્છેદ 23 અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 અનુચ્છેદ 22 અનુચ્છેદ 23 અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ? 7 5 10 15 7 5 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP