Talati Practice MCQ Part - 9
કયા પદાર્થોમાંથી આપણને વધુ પ્રોટીન મળે છે ?

અનાજ
કઠોળ
કંદમૂળ
લીલાં શાક્ભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પત્રકારત્વ સાથે નીચેના પૈકી કોનું નામ જોડી શકાય ?

શુકદેવ
ગણેશ
વ્યાસ
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ક્યું છે ?

ગીરનાર
માઉન્ટ આબુ
માથેરાન
સાપુતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP