Talati Practice MCQ Part - 9 બાળરોગના નિષ્ણાત ડોક્ટરને શું કહે છે ? ઓર્થોપેડિક ડોકટર ફિઝિશિયન સર્જન પિડિયાટ્રીશિયન ઓર્થોપેડિક ડોકટર ફિઝિશિયન સર્જન પિડિયાટ્રીશિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) શું કાર્ય કરે છે ? એક પણ નહીં અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ પ્રેસની આઝાદીની જાળવણી આપેલ બંને એક પણ નહીં અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ પ્રેસની આઝાદીની જાળવણી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કોમ્પ્યુટર કેવા પ્રકારનું મશીન છે ? ઈલેક્ટ્રોનીક્સ મિકેનિકલ ઈલેક્ટ્રિકલ કેમિકલ ઈલેક્ટ્રોનીક્સ મિકેનિકલ ઈલેક્ટ્રિકલ કેમિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 150 રુપિયાની કિંમતની બેગ 10 ટકા નફો લઈ વેચતાં તેની વેચાણ કિંમત શું થાય ? 160 165 155 1,51,50 160 165 155 1,51,50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી. પ્રત્યાહાર ધર્મ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધર્મ નિયમ પ્રાણાયામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી ઝોકા આવવા ઊંધ આવવી મરણ થવું ઊંઘી જવું ઝોકા આવવા ઊંધ આવવી મરણ થવું ઊંઘી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP