ભારતનું બંધારણ (Constitution Of India) યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે ? 90 150 45 30 90 150 45 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ? 6 3 5 4 6 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ? રાષ્ટ્રપતિ ભારતના એટર્ની જનરલ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ ભારતના એટર્ની જનરલ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? ઈન્દિરા ગાંધી ગુલઝારીલાલ નંદા ચરણસીંગ મોરારજીભાઈ દેસાઈ ઈન્દિરા ગાંધી ગુલઝારીલાલ નંદા ચરણસીંગ મોરારજીભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP