ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ___ જ હોવા જોઈએ. નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હાઇકોર્ટના નિવૃત્ત જજ નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હાઇકોર્ટના નિવૃત્ત જજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ? શ્રી સનત મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી વજુભાઈ વાળા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી સનત મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી વજુભાઈ વાળા શ્રી સુરેશભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ કે.એમ. મુનસી આપેલ માંથી કોઈ પણ નહીં ડૉ.બી. આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ કે.એમ. મુનસી આપેલ માંથી કોઈ પણ નહીં ડૉ.બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? રાજ્યપાલ લોકસભાના સ્પીકર વિધાનસભાના સ્પીકર મુખ્યમંત્રી રાજ્યપાલ લોકસભાના સ્પીકર વિધાનસભાના સ્પીકર મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP