Talati Practice MCQ Part - 9 લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ? લોકસભા રાષ્ટ્રપતિ ભવન રાજ્યસભા ગ્રામ પંચાયત લોકસભા રાષ્ટ્રપતિ ભવન રાજ્યસભા ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રામનાથ ગોયન્કા ક્યા અંગ્રેજી દૈનિકના માલિક –સંચાલક હતા ? ઈન્ડિયન એક્સપ્રેસ ધ સન્ડે સ્ટેટસમેન હિન્દુસ્તાન ઈન્ડિયન એક્સપ્રેસ ધ સન્ડે સ્ટેટસમેન હિન્દુસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'તાના રીરી' સંગીત મહોત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે ? ભાવનગર વિસનગર વડોદરા વડનગર ભાવનગર વિસનગર વડોદરા વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યા ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે ? પવન પેટ્રોલ લાકડું સૂર્ય પવન પેટ્રોલ લાકડું સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સાચો સમાનાર્થી શબ્દ આપોઃ વક્ષ વૃક્ષ છાતી ચક્ષુ કક્ષ વૃક્ષ છાતી ચક્ષુ કક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 “તમારી પાસે દેશ માટે 10 મિનિટનો સમય છે ?" નામનો સંદેશો આપનાર કયા મહાપુરુષ ? ડૉ. રાજેન્દ્રપ્રસાદ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ ડૉ. રાજેન્દ્રપ્રસાદ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP