Talati Practice MCQ Part - 9 બેન્કનો ખાતેદાર બેન્કમાં લોકર રાખે તો બેન્ક ___ વસૂલ કરશે. વ્યાજ આપેલ તમામ ડિપોઝિટ ભાડું વ્યાજ આપેલ તમામ ડિપોઝિટ ભાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ખનિજ તેલના કુદરતી વાયુમાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે ? ઈથેઈન એમોનિયા નાઈટ્રોજન મીથેન ઈથેઈન એમોનિયા નાઈટ્રોજન મીથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા વૃક્ષના ફળનો ઉપયોગ આઈસક્રીમ બનાવવામાં થતો નથી ? આંબો કાજુ દાડમ સીતાફળ આંબો કાજુ દાડમ સીતાફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 DMIC એટલે શું ? દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મેટ્રો ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઇન્ફોર્મેટીક્સ કંપની દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મેટ્રો ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઇન્ફોર્મેટીક્સ કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂા.6880 રૂ.6300 રૂા.6440 રૂા.6620 રૂા.6880 રૂ.6300 રૂા.6440 રૂા.6620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પડતર કિંમત – વેચાણ કિંમત બરાબર ___ નફો ખરીદી કિંમત મૂળ કિંમત ખોટ નફો ખરીદી કિંમત મૂળ કિંમત ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP