ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? વિધાનસભા અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યમંત્રી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિધાનસભા અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યમંત્રી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ? સંયુક્ત યાદી રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘની યાદી સંયુક્ત યાદી રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘની યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ? કેન્દ્રના કાયદામંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ એટર્ની જનરલ રાષ્ટ્રપતિ કેન્દ્રના કાયદામંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ એટર્ની જનરલ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભા ના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભા ના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન લોકસભા રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP