Talati Practice MCQ Part - 9
ભારતમાં સહુથી વધુ સિંચાઈ થતી હોય તેવું રાજ્ય ___ છે.

તમિલનાડુ
પંજાબ
કર્ણાટક
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ક્ષ"કિરણો (એક્સ રે)....

ઋણ વીજભાર ધરાવે છે
વીજભાર ધરાવતા નથી
ધન અને ઋણ બન્ને વીજભાર ધરાવે છે.
ધન વીજભાર ધરાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો 10 વર્ષ પછી પિતા-પુત્રની ઉંમરનું પ્રમાણ (Ratio) શું હશે ?

1 : 3
3 : 1
1 : 4
5 : 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી (ઈન્ટરનેટ ઉપર) SWAGAT Online યોજના શું છે ?

ફરિયાદો બાબતે મુખ્ય મંત્રી અને લોકો વચ્ચે સીધું ઈન્ટરનેટ થકી જોડાણ
એન.આર.આઈ. લોકોને આકર્ષવા માટેની વેબસાઈટ
લોકોને માહિતી આપવી
બાળકો માટે શૈક્ષણિક વેબસાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ટીમરુ'નાં પાન ખાસ કરીને કયા ઉપયોગમાં લેવાય છે ?

પશુના ચારા માટે
ધાસ- ઝૂંપડી બનાવવા માટે
પાતળ દડીયા બનાવવામાં
બીડી બનાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ખુશ્બૂ ગુજરાત કી' શું છે ?

ગુજરાતની જાણિતી ચા
કૃષિ યુનિવર્સીટીએ શોધેલી બાસમતી ચોખાની નવી જાત
ગુજરાતના અણમોલ વારસાને દર્શાવતી એડવર્ટાઈઝીંગ ફિલ્મ
ગુજરાતની યશગાથા અંગેનું માહિતી પુસ્તક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP