Talati Practice MCQ Part - 9 અમીબા ___ છે. દ્વિકોષી સજીવ એક પણ નહીં બહુકોષી સજીવ એકકોષી સજીવ દ્વિકોષી સજીવ એક પણ નહીં બહુકોષી સજીવ એકકોષી સજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ? સરખેજ - અમદાવાદ સોલા – અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ થલતેજ - અમદાવાદ સરખેજ - અમદાવાદ સોલા – અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ થલતેજ - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 માઈક્રોફોનના શોધક કોણ હતા ? માઈકલ ફેરાડો રૂધર ફોર્ડ ગ્રેહામ બેલ હેનરી ફોર્ડ માઈકલ ફેરાડો રૂધર ફોર્ડ ગ્રેહામ બેલ હેનરી ફોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બટાકા કરતાં કારેલાંનો ભાવ ત્રણ ગણો છે. જો 1 કિલો કારેલાંનો ભાવ 27 રૂપિયા હોય તો 2 કિલો બટાકાની કિંમત શું હશે ? 9 રૂપિયા 18 રૂપિયા 16 રૂપિયા 12 રૂપિયા 9 રૂપિયા 18 રૂપિયા 16 રૂપિયા 12 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી કયો શબ્દ 'પત્ની'નો પર્યાયવાયી નથી ? દારા ક્ષેત્રી તિયા કલત્ર દારા ક્ષેત્રી તિયા કલત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ન્યુક્લિયર રીએક્ટરમાં મોડરેટર તરીકે ___ વપરાય છે. કેડિયમ યુરેનિયમ પ્લુટોનિયમ ભારે પાણી કેડિયમ યુરેનિયમ પ્લુટોનિયમ ભારે પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP