Talati Practice MCQ Part - 9
ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખનાર કંપની એક ગુજરાતી મૂળના બ્રિટિશ ઉઘોગ સાહસિકે તાજેતરમાં ખરીદી, આ કંપની કઈ ?

બ્રિટીશ ઇન્ડિયા કંપની
ઈસ્ટ ઈન્ડિયા કંપની
ઓવરસીઝ ઈન્ડિયા કંપની
ક્વીન એલિઝાબેથ કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું ગિરીમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ?

સહ્યાદ્રી
સાતપુડા
અરવલ્લી
વિધ્યાચળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP