Talati Practice MCQ Part - 9 ધ્વનિ કરતાં વધુ ઝડપે ગતિ કરતાં વિમાનને ___ કહેવાય છે. એસ બસ-380 સુપર સોનિક હોવરક્રાફટ સ્પેસ શટલ એસ બસ-380 સુપર સોનિક હોવરક્રાફટ સ્પેસ શટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો નીચેના પૈકી કયા મહાનુભાવે શોભાવેલ નથી ? નટવરલાલ શાહ બરજોરજી પારડીવાલા કુંદનલાલ ધોળકિયા વિઠલભાઈ પટેલ નટવરલાલ શાહ બરજોરજી પારડીવાલા કુંદનલાલ ધોળકિયા વિઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ? પ્રેમચંદ રામધારી સિંહ દિનકર હરિવંશ રાય બચ્ચન મેથિલીશરણ ગુપ્ત પ્રેમચંદ રામધારી સિંહ દિનકર હરિવંશ રાય બચ્ચન મેથિલીશરણ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જર્મન સિલ્વર એ ___ ધાતુઓના મિશ્રણમાંથી બનાવાય છે. તાંબુ, જસત અને નિકલ સોનું, ચાંદી અને તાંબુ ચાંદી, તાંબુ અને લોખંડ ચાંદી, જસત અને લોખંડ તાંબુ, જસત અને નિકલ સોનું, ચાંદી અને તાંબુ ચાંદી, તાંબુ અને લોખંડ ચાંદી, જસત અને લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કલાકની સાંઈઠ મીનીટ અને એક મીનીટના સાંઈઠ સેકન્ડ તો એક કલાકના સેકન્ડ કેટલા થાય ? 3600 600 1200 2400 3600 600 1200 2400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂ.6300 રૂા.6440 રૂા.6620 રૂા.6880 રૂ.6300 રૂા.6440 રૂા.6620 રૂા.6880 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP