Talati Practice MCQ Part - 9 નીચે દર્શાવેલા સામાસિક શબ્દ માટેના યોગ્ય સમાસ ક્યો છે ? શાળોપયોગી કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહિ તૃતીયા તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહિ તૃતીયા તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વાઘ કયા રાજ્યમાં જોવા નથી મળતા ? મધ્યપ્રદેશ ઓરીસ્સા તમિલનાડુ ગુજરાત મધ્યપ્રદેશ ઓરીસ્સા તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ સર્વોચ્ચ અદાલત વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઘોડો : વછેરુ : સાપ : ___ સપોલીયુ પીલ્લા લવારુ કણો સપોલીયુ પીલ્લા લવારુ કણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ? O ગ્રૂપ B ગ્રૂપ AB ગ્રૂપ A ગ્રૂપ O ગ્રૂપ B ગ્રૂપ AB ગ્રૂપ A ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રકાશ : કિરણ, તો અવાજ : ___ સૂર કવન તરંગ શ્રવણ સૂર કવન તરંગ શ્રવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP