Talati Practice MCQ Part - 9 નામના અર્થમાં વધારો કરે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે. વિશેષણ વિશેષ સર્વનામ ભાવવાચક નામ વિશેષણ વિશેષ સર્વનામ ભાવવાચક નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ? કુંજ હંસ કુકડો મોર કુંજ હંસ કુકડો મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અખાત્રીજ કયારે આવે છે ? વૈશાખ સુદ 3 વૈશાખ વદ ૩ જેઠ સુદ ૩ જેઠ વદ ૩ વૈશાખ સુદ 3 વૈશાખ વદ ૩ જેઠ સુદ ૩ જેઠ વદ ૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? જૂનાગઢ સુરેન્દ્રનગર અમરેલી પાલીતાણા જૂનાગઢ સુરેન્દ્રનગર અમરેલી પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ન્યુક્લિયર રીએક્ટરમાં મોડરેટર તરીકે ___ વપરાય છે. પ્લુટોનિયમ ભારે પાણી યુરેનિયમ કેડિયમ પ્લુટોનિયમ ભારે પાણી યુરેનિયમ કેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 10% ના દરે રૂ. 10,000 નું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 2110 2000 2100 1210 2110 2000 2100 1210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP