Talati Practice MCQ Part - 9 દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ? ઉકાળીને નિસ્યંદનથી બાષ્પીભવનથી ક્લોરીનેશનથી ઉકાળીને નિસ્યંદનથી બાષ્પીભવનથી ક્લોરીનેશનથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મૂછાળી મા’નું બિરુદ મેળવનાર બાળકેળવણીકારનું નામ શું છે ? ગિજુભાઈ બધેકા નાનાભાઈ ભટ્ટ હરભાઈ ત્રિવેદી મૂળશંકર ભટ્ટ ગિજુભાઈ બધેકા નાનાભાઈ ભટ્ટ હરભાઈ ત્રિવેદી મૂળશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં મિસાઈલોનું પ્રક્ષેપણ ટેસ્ટીંગ કયા સ્થળેથી કરવામાં આવે છે ? પોખરણ ચાંડીપુર થુમ્બા શ્રી હરિકોટા પોખરણ ચાંડીપુર થુમ્બા શ્રી હરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વિડાલ પરીક્ષણ કોના માટે થાય છે ? ટાઈફોઈડ એઈડ્ઝ કમળો મેલેરીયા ટાઈફોઈડ એઈડ્ઝ કમળો મેલેરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૌથી ઓછી વસ્તી ધરાવતું ભારતનું રાજ્ય કર્યું છે ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ ગોવા અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ? સંસદ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP