Talati Practice MCQ Part - 9 રુધિરમાં ગ્લુકોઝની સામાન્ય માત્રા : 100 g/dL 200 mg/dL 70-100 mg/dL 38.5 mg/dL 100 g/dL 200 mg/dL 70-100 mg/dL 38.5 mg/dL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 1 કિલોગ્રામ ખાંડની કિંમત 17 રુપિયા હોય તો 100 ગ્રામની કિંમત કેટલા રુપિયા થાય ? 1.7 2.7 8.5 0.85 1.7 2.7 8.5 0.85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અરૂલાચલ પ્રદેશની રાજધાની કઈ છે ? ઈટાનગર કોહિમા અગરતલા ઈમ્ફાલ ઈટાનગર કોહિમા અગરતલા ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ? પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે વનસ્પતિમાં જીવ છે. વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે વનસ્પતિમાં જીવ છે. વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Select correct antonym of the word 'Former': Subsequent Later Resultant Latter Subsequent Later Resultant Latter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ? ધીરજનાં ફળ મીઠાં ઉતાવળે આંબા ન પાકે વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ધીરજનાં ફળ મીઠાં ઉતાવળે આંબા ન પાકે વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP