કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડોનેશિયા-મલેશિયા-થાઈલેન્ડ ગ્રોથ ટ્રાયએન્ગલ જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલ સાથે ભાગીદારી કરી ? રશિયા જાપાન ઑસ્ટ્રેલિયા ભારત રશિયા જાપાન ઑસ્ટ્રેલિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પૂર્વોત્તર ક્ષેત્રના યુવાનો માટે યુવા સંગમ નોંધણી પોર્ટલ ક્યા શહેરમાં શરૂ કરવામાં આવ્યું ? પટના ઈટાનગર આઈઝોલ નવી દિલ્હી પટના ઈટાનગર આઈઝોલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ચૂંટણી પંચે ક્યા રાજ્યમાં ‘મિશન-300’ અને ‘માય વોટ, માય વેલેન્ટાઈન’ અભિયાન શરૂ કર્યું ? ગોવા મેઘાલય કેરળ તેલંગાણા ગોવા મેઘાલય કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં પેંગોંગ ત્સો મેરાથોનનું આયોજન ક્યા કરાયું હતું ? સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશમાં ગેબ્રિયલ ચક્રવાત બાદ 6.1 રિક્ટર તીવ્રતાનો ભૂકંપ આવ્યો ? મ્યાનમાર ન્યુઝીલેન્ડ તુર્કી કેનેડા મ્યાનમાર ન્યુઝીલેન્ડ તુર્કી કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વના સૌથી મોટા દિવ્યાંગ પાર્ક અનુભૂતી સમાવેશી પાર્કની આધારશીલા ક્યા મૂકી ? પુણે મુંબઈ નાગપુર થાણે પુણે મુંબઈ નાગપુર થાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP