ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ? વિરોધ પક્ષના નેતા માનવસંશાધન પ્રધાન વડાપ્રધાન લોકસભાના સ્પીકર વિરોધ પક્ષના નેતા માનવસંશાધન પ્રધાન વડાપ્રધાન લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? કઠોરોપનિષદ ઋગ્વેદ મૂંડકોપનિષદ સામવેદ કઠોરોપનિષદ ઋગ્વેદ મૂંડકોપનિષદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય ? પાવર વીટો સુપર વીટો પોકેટ વીટો પર્સનલ વીટો પાવર વીટો સુપર વીટો પોકેટ વીટો પર્સનલ વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ.1953 ઈ.સ.1955 ઈ.સ.1950 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1955 ઈ.સ.1950 ઈ.સ.1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો, 2016ની જોગવાઈ હેઠળ રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ કેટલા સભ્યોથી વધુ નહીં તેટલા સભ્યોની બનેલી રહેશે ? 30 20 25 15 30 20 25 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP