કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રથમ સુંદરવન પક્ષી ઉત્સવનું આયોજન કરાયું હતું ? આંધ્ર પ્રદેશ ઓડિશા આસામ પ.બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા આસામ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્ડિયા એનર્જી વીકનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે. આપેલ બંને તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે. એક પણ નહીં HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે. આપેલ બંને તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત ડેઝર્ટ ફ્લેગ VIII અભ્યાસમાં ભારતીય વાયુસેનાએ ભાગ લીધો ? ઓમાન અમેરિકા જાપાન UAE ઓમાન અમેરિકા જાપાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મ્યુનિક સુરક્ષા સંમેલન (Munich Security Conference)ની મેજબાની ક્યો દેશ કરે છે ? જર્મની નોર્વે ક્રોએશિયા ચેક રિપબ્લિક જર્મની નોર્વે ક્રોએશિયા ચેક રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ સરકાર શિખર સંમેલન (World Government Summit)નું આયોજન ક્યા કરવામાં આવે છે ? નવી દિલ્હી ટોક્યો દુબઈ અબુધાબી નવી દિલ્હી ટોક્યો દુબઈ અબુધાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP