કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ કંપનીએ એડવાન્સ્ડ ફુલ્લી 3D-પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ કર્યું ? SpaceX સ્કાયરૂટ એરોસ્પેસ વેક્ટર ફાયરફલાય SpaceX સ્કાયરૂટ એરોસ્પેસ વેક્ટર ફાયરફલાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ SLINEX-2023નું આયોજન કર્યું ? બાંગ્લાદેશ UK શ્રીલંકા સિંગાપુર બાંગ્લાદેશ UK શ્રીલંકા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશમાં ઘઉં મોકલવા માટે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે MoU કર્યા ? અફઘાનિસ્તાન શ્રીલંકા મ્યાનમાર યુક્રેન અફઘાનિસ્તાન શ્રીલંકા મ્યાનમાર યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પ્રવાસન મંત્રાલયે ક્યા શહેરમાં G20 ટુરિઝમ એકસ્પોનું આયોજન કર્યું હતું ? અમદાવાદ જયપુર હૈદરાબાદ કોલકાતા અમદાવાદ જયપુર હૈદરાબાદ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશકના આલિયા મીર વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન એવોર્ડ જીતનારા પ્રથમ મહિલા બન્યા ? બિહાર મહારાષ્ટ્ર દિલ્હી જમ્મુ-કાશ્મીર બિહાર મહારાષ્ટ્ર દિલ્હી જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં જારી મોનેટરી પોલિસી કમિટીના નીતિગત દરો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બેંક રેટ : 6.75% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% રિવર્સ રેપોરેટ : 4% રેપોરેટ : 6.50% બેંક રેટ : 6.75% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% રિવર્સ રેપોરેટ : 4% રેપોરેટ : 6.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP