કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ભારે વરસાદના મોનિટરિંગ માટે સમર્પિત પ્રથમ સેટેલાઈટ ફૅગયુન-3G લૉન્ચ કર્યો ? ઈઝરાયેલ રશિયા જાપાન ચીન ઈઝરાયેલ રશિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે યુક્રેનને ત્રીજી પેઢીની લેપર્ડ-2 ટેન્ક આપવાની જાહેરાત કરી ? જર્મની અમેરિકા UK સ્કોટલેન્ડ જર્મની અમેરિકા UK સ્કોટલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી પ્રવાસન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? સિલીગુડી બેંગલુરુ ઈમ્ફાલ દેહરાદૂન સિલીગુડી બેંગલુરુ ઈમ્ફાલ દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ને મિનિરત્ન શ્રેણી-1નો દરજ્જો આપવામાં આવ્યો, તેનું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ જયપુર નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશમાં ચક્રવાત ઈલ્સા ત્રાટક્યું ? ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કઈ IITએ ઓછા ખર્ચે કેમેરા સેટઅપ વિકસાવવા માટે NASA સાથે સહયોગ કર્યો ? IIT રુડકી IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT ઈન્દોર IIT રુડકી IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP