સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 4 વધારે છે. જો અંશમાં 10 ઉમેરીએ અને છંદને 5 ગણો ક૨ીએ તો નવો અપૂર્ણાંક ⅓ થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો.
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી ક૨વામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ ક૨તા સંખ્યા 36 જેટલી નાની બને છે, તો તે મૂળ સંખ્યા કઈ ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ધન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ?