કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કઈ અવકાશ સંસ્થા વિશ્વની પ્રથમ ઓલ-સિવિલિયન અર્થ ઓર્બિટર મિશન 'ઈન્સ્પિરેશન 4' લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે ? સ્પેસએક્સ ISRO યુરોપિયન સ્પેસ એજન્સી NASA સ્પેસએક્સ ISRO યુરોપિયન સ્પેસ એજન્સી NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિગ મિશનના પ્રથમ તબક્કા દરમિયાન વિવિધ સંસ્થામાં સ્થાપવામાં આવેલા સુપર કમ્પ્યૂટર અંગેનું અયોગ્ય જોડી પસંદ કરો. IIT ભુવનેશ્વર - પરમ શિવાય IIT ખડગપુર - પરમ શક્તિ IIT ગાંધીનગર - પરમ સંગણક IISER પુણે - પરમ સિદ્ધિ IIT ભુવનેશ્વર - પરમ શિવાય IIT ખડગપુર - પરમ શક્તિ IIT ગાંધીનગર - પરમ સંગણક IISER પુણે - પરમ સિદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકાર દ્વારા કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના ગ્લેશિયરોનું ઘનત્વ માપવા માટે હવાઈ રડાર સર્વેક્ષણ હાથ ધરવાની યોજના બનાવાઈ છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે જમીનના આધાર નંબર તરીકે ઓળખાતા યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર (ULPIN) જારી કરવાની યોજના બનાવી છે. ULPIN કેટલા આંકડાનો નંબર હશે ? 16 12 10 14 16 12 10 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કઈ કંપની ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે ? એમેઝોન માઈક્રોસોફ્ટ સેમસંગ ફેસબુક એમેઝોન માઈક્રોસોફ્ટ સેમસંગ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા 'શાંતિર ઓગ્રોશેના-2021' બહુરાષ્ટ્રીય સૈન્ય યુદ્ધાભ્યાસનું આયોજન કરાયું જેમાં ભારતીય સૈન્યએ પણ ભાગ લીધો ? ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP