સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય. 1008 7058 2016 3024 1008 7058 2016 3024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {(5214)¹²⁰³ × (725)³⁰⁷ × (941)⁹⁰¹} ના ગુણાકારનો એકમનો અંક કયો હશે ? 0(zero) 3 5 2 0(zero) 3 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5nનો અંતિમ અંક ___ છે. 2 4 0(zero) 5 2 4 0(zero) 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 17576 પૂર્ણઘન સંખ્યા છે. તેનો ઘનમૂળનો એકમનો અંક કયો હશે ? 4 8 6 2 4 8 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશના અંક કરતા ચાર ગણો છે. અંકોના સ્થાન અદલબદલ ક૨તા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે, તો તે સંખ્યા શોધો. 57 75 82 28 57 75 82 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સાત પુરુષો અને ત્રણ સ્ત્રીઓમાંથી પાંચ પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહને કેટલી રીતે બનાવી શકાય ? 63 90 126 45 63 90 126 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP