સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય ? 2016 7.58 1008 3024 2016 7.58 1008 3024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો 2a-3 - 64¹² = 0 હોય તો a ની કિંમત કેટલી ? 78 75 81 72 78 75 81 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો √16 + ³√216 ના જવાબનો તે જ રકમ વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવે ? 500 1000 400 100 500 1000 400 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યામાં ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 21 5 6 7 21 5 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10¹⁰ માં કેટલા શૂન્ય હોય ? દસ આપેલ પૈકી એક પણ નહીં નવ અગિયાર દસ આપેલ પૈકી એક પણ નહીં નવ અગિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 20 અને 15 ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર કેટલો થાય ? 60 300 5 150 60 300 5 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP