ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસરૂપે કયા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે ? પોલોના જંગલો સહ્યાદ્રી પર્વતમાળા માતાના મઢ ખોખરાનાં ડુંગરો પોલોના જંગલો સહ્યાદ્રી પર્વતમાળા માતાના મઢ ખોખરાનાં ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મોરબી જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા મોરબી જામનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાલ કાંઠાની જમીનમાં ___ ઘઉંનો પાક સારો થાય છે. જયા દાઉદખાની કમોદ ટુકડી જયા દાઉદખાની કમોદ ટુકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું રાજ્ય દિવેલાની ઉત્પાદકતામાં મોખરે છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ વડોદરા નર્મદા દાહોદ ભરૂચ વડોદરા નર્મદા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ? ડાંગ ભાવનગર જુનાગઢ કચ્છ ડાંગ ભાવનગર જુનાગઢ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP