વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પરમાણુ શસ્ત્રોની બિન-પ્રસાર સંધિ (NPT) અનુસાર પરમાણુ સશસ્ત્ર રાજ્ય એ હોય કે જેણે ___ પરમાણુ શસ્ત્રનું અથવા અન્ય પરમાણુ વિસ્ફોટક સાધનનું નિર્માણ અને વિસ્ફોટ કર્યો હોય.
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રોજેક્ટ-15 -B હેઠળ વિકસાવવામાં આવી રહેલા યુદ્ધ જહાજોની પસંદગી કરો. i. INS ખંડેરી ii. INS મારમુગાઓ iii. INS કોલકાતા iv. INS વિશાખાપટ્ટનમ v. INS પોરબંદર