Gujarat Police Constable Practice MCQ Part - 3
પરાવર્તિત ચિત્ર જોઇ શકાય એવું સાધન કયું ?

સ્ટેથોસ્કોપ
એરીસ્કોપ
ટેલિસ્કોપ
એપિસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલેઈમ ટ્રીબ્યુનલના સભ્ય તરીકે કોને નીમી શકાય ?

ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ
હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર
આપેલ તમામ
હાઈકોર્ટના ચાલુ કે માજી જજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કયા રાજ્યમાં રાષ્ટ્રીય ઉદ્યાન 'વેલી ઓફ ફલાવર્સ' આવેલ છે ?

હિમાચલપ્રદેશ
કેરળ
જમ્મુ-કશ્મીર
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP