કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘ગોધન ન્યાય યોજના’ અંતર્ગત 4 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્ર ખરીદવાની ઘોષણા કરી ?

છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ
બિહાર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં લઘુતમ ટેકાના ભાવ (MSP) માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ?

રાહુલ શર્મા
કે.સુબ્રમણ્યમ્
સંજય અગ્રવાલ
પ્રિતેશ ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને બસની ટીકીટમાં 50%ની છૂટ આપવા માટે ‘નારી કો નમન' યોજના શરૂ કરી ?

હરિયાણા
ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત દેશભરમાં 75 સમુદ્રતટોને 75 દિવસોમાં સાફ કરવા માટે તટીય સફાઈ અભિયાન શરૂ કર્યું ?

પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય
જળશક્તિ મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP