GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. બન્નેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. 1,400 હોય તો રકમ શોધો. 20,000 1,40,000 56,000 70,000 20,000 1,40,000 56,000 70,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 થિગ્મોનેસ્ટીક હલનચલન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ? લજામણીનો છોડ ટયુલિપનું ફુલ સૂર્યમુખીનું ફૂલ કમળ લજામણીનો છોડ ટયુલિપનું ફુલ સૂર્યમુખીનું ફૂલ કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પક્ષીઓમાં ક્યા અંગનો અભાવ હોય છે ? ફેફસાં મૂત્રાશય મૂત્રપિંડ હૃદય ફેફસાં મૂત્રાશય મૂત્રપિંડ હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give past tense form of 'wring' : wrung wringed wringd wrang wrung wringed wringd wrang ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ધ્યાનાથી ધ્યાન ધરાય છે. ધ્યાના ધ્યાન દર્શાવતી ધ્યાના ધ્યાન ધરે છે. ધ્યાના ધ્યાન ધરશે ધ્યાના ધ્યાન ધરાવશે ધ્યાના ધ્યાન દર્શાવતી ધ્યાના ધ્યાન ધરે છે. ધ્યાના ધ્યાન ધરશે ધ્યાના ધ્યાન ધરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ? 7 47/7 41/7 36/7 7 47/7 41/7 36/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP