GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બે સંખ્યાઓનો ગુણોત્તર 4 : 5 છે. જો તેમનો ગુ.સા.અ. 7 હોય તો તેમનો લ.સા.અ. કેટલો હશે ? 70 140 105 આપેલ પૈકી કોઈ નહીં 70 140 105 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? ગરમ ભેજવાળી અને ગરમ સૂકી પરિસ્થિતિમાં તુવેરનું વાવેતર કરી શકાય છે. આપેલ બંને ગરમ ભેજવાળી આબોહવામાં બાજરાનું વાવેતર કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં ગરમ ભેજવાળી અને ગરમ સૂકી પરિસ્થિતિમાં તુવેરનું વાવેતર કરી શકાય છે. આપેલ બંને ગરમ ભેજવાળી આબોહવામાં બાજરાનું વાવેતર કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અંદાજપત્રીય ખાધ એ પ્રાથમિક ખાધ કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. આપેલ તમામ જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. આપેલ તમામ જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારત સરકારે પાક વર્ષ 2021-22 માટે અનાજ ઉત્પાદનનો લક્ષ્યાંક આશરે ___ મીલીયન ટનનો નિર્ધારીત કરેલ છે. 307 215 410 326 307 215 410 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના સમીકરણમાં (?) નું મૂલ્ય કેટલું થશે ?3(4/9) + 6(2/5) + (?) = 5(2/3) + 3(4/5) -14/45 11/45 આપેલ પૈકી કોઈ નહીં -214/45 -14/45 11/45 આપેલ પૈકી કોઈ નહીં -214/45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ___ દેશની Andrea Meza (એન્ડ્રીયા મેઝા) એ વર્ષ 2020નો મિસ યુનિવર્સ તાજ પ્રાપ્ત કર્યો. મોરક્કો દક્ષિણ આફ્રિકા બ્રાઝીલ મેક્સીકો મોરક્કો દક્ષિણ આફ્રિકા બ્રાઝીલ મેક્સીકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP