સામાન્ય વિજ્ઞાન (General Science) શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે ? જુવાર કપાસ મકાઈ એરંડા જુવાર કપાસ મકાઈ એરંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યનો પ્રકાશ ___ નું સ્ત્રોત છે. વિટામિન C વિટામિન D વિટામિન A વિટામિન E વિટામિન C વિટામિન D વિટામિન A વિટામિન E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ અંગિકા પ્રાણી કોષમાં છે પરંતુ વનસ્પતિ કોષમાં નથી ? કોષકેન્દ્ર તારાકેન્દ્ર કોષરસ કણાભસૂત્ર કોષકેન્દ્ર તારાકેન્દ્ર કોષરસ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ? ગાય ઘેટું કૂતરો ઘોડો ગાય ઘેટું કૂતરો ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમનાં ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે ? ગલીના બોકસાઈટ કેલ્શાઈટ કેલામાઈન ગલીના બોકસાઈટ કેલ્શાઈટ કેલામાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? શ્વાસનળી લીવર મગજ કરોડરજ્જુ શ્વાસનળી લીવર મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP