Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ? 4 સે.મી. 3 સે.મી. 5 સે.મી. 1 સે.મી. 4 સે.મી. 3 સે.મી. 5 સે.મી. 1 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 600 મી² 430 મી² 1728 મી² 34.56 મી² 600 મી² 430 મી² 1728 મી² 34.56 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) I thought the answer was ___, so i didn't find the question difficult. important valuable obvious noticable important valuable obvious noticable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) “મૈસુરના વાઘ” તરીકે કોણ જાણીતું હતું ? ઔરંગઝેબ ટીપુ સુલતાન મહારાણા પ્રતાપ અકબર ઔરંગઝેબ ટીપુ સુલતાન મહારાણા પ્રતાપ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિ.મી.નો છે ? 12,82,000 11,72,000 14,52,000 13,92,000 12,82,000 11,72,000 14,52,000 13,92,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) રાણકીવાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ? ઈન્દુમતી લીલાવતી શીલાવતી ઉદયમતી ઈન્દુમતી લીલાવતી શીલાવતી ઉદયમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP