ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?

કામદારો માટે નિર્વાહ વેતન
ગ્રામ પંચાયતની રચના
ખેતી અને પશુપાલનની વ્યવસ્થા
ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 48
અનુચ્છેદ - 48-ક
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ?

અનુચ્છેદ 59(2)
અનુચ્છેદ 59(3)
અનુચ્છેદ 59(4)
અનુચ્છેદ 59(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP