Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે. પુરૂષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 175 સેમી છે. મહિલા કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ 155 સેમી છે. તો ઓફિસના બધા જ 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ કેટલી હશે ? નક્કી થઈ શકે નહીં 165 સેમી 160 સેમી 170 સેમી નક્કી થઈ શકે નહીં 165 સેમી 160 સેમી 170 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ગુજરાત સાહિત્ય સભા' ની સ્થાપના કોણે કરી હતી ? રણજીતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝાન્ડર ફાર્બસ દલપતરામ રણજીતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝાન્ડર ફાર્બસ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી સૌથી ભારે ધાતુ કઈ ? કોબાલ્ટ સોનું નિકલ ઓસ્મિયમ કોબાલ્ટ સોનું નિકલ ઓસ્મિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Find the correct spelling. Millenium Milennium Milenium Millennium Millenium Milennium Milenium Millennium ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતીય સંસદના અંગ કયા છે ? 1. રાજયસભા 2.લોકસભા 3. રાષ્ટ્રપતિ માત્ર 2 માત્ર 1 માત્ર 1, 2 1, 2, 3 માત્ર 2 માત્ર 1 માત્ર 1, 2 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગિની ગુણાંક કયા હેતુ માટે છે ? શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા આવકનું વિતરણ જાણવા ગરીબીનું પ્રમાણ જાણવા સાક્ષરતા દર જાણવા શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા આવકનું વિતરણ જાણવા ગરીબીનું પ્રમાણ જાણવા સાક્ષરતા દર જાણવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP