ટકાવારી (Percentage) એક વ્યક્તિના પગારમાં 40%નો વધારો થાય છે. પછી 20%નો ઘટાડો થાય છે. તો તેના પગારમાં કેટલા ટકાનો વધારો થશે. 60% 40% 12% 20% 60% 40% 12% 20% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : મૂળ પગાર ધારો કે, 100 40 નો વધારો એટલે =140 હવે, 20% ઘટાડો (140 ×20/100 = 28 નો ઘટાડો) = 140-28= 112 વધારો = 112 - 100 = 12%
ટકાવારી (Percentage) ઘઉં, ચોખા કરતાં 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા મોંધા છે ? 75% 25% 20% 50% 75% 25% 20% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) કોઈ એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો, તો કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હતો ? 524 44 506 500 524 44 506 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક સંખ્યાના 3/5 ગણાનાં 60% ક૨વાથી 36 મળે છે તો તે સંખ્ય શોધો. 75 100 80 90 75 100 80 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ઉપર લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલા વેચાણવેરો ભરવો પડે ? રૂ. 100 રૂ. 78 રૂ. 80 રૂ. 120 રૂ. 100 રૂ. 78 રૂ. 80 રૂ. 120 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ વેરો = 1560 × 5/100 = રૂ. 78 સમજણવેચાણ કિંમત પર 5% વેચાણ વેરો
ટકાવારી (Percentage) 1.4 kg ના 2(3/5)% = ___ 182 gm 36.4 kg 36.4 gm 364 gm 182 gm 36.4 kg 36.4 gm 364 gm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP